FEEDBACK
Topscorer Logo

ગણિત - સેમ ૨ ( Grade 7 ) 26 Students

  • 87 Videos
  • 33 Tests
Review

About The Course

TOPScorer નાં ધો-7 નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-7 નો ગણિત વિષય સમાવિષ્ટ છે. જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.

Chapter One પૂર્ણાંક સંખ્યાઓ

  • 8 Video

Chapter Two અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ

  • 8 Video

Chapter Three માહિતીનું નિયમન

  • 10 Video

Chapter Four સાદા સમીકરણ

  • 8 Video

Chapter Five રેખા અને ખૂણા

  • 5 Video

Chapter Six ત્રિકોણ અને તેના ગુણધર્મો

  • 9 Video

Chapter Seven ત્રિકોણની એકરૂપતા

  • 8 Video

Chapter Eight રાશિઓની તુલના

  • 7 Video

Chapter Nine સંમેય સંખ્યાઓ

Chapter Ten પ્રાયોગિક ભૂમિતિ

Chapter Eleven પરિમિતિ અને ક્ષેત્રફળ

Chapter Twelve બીજગણિતીય અભિવ્યક્તિ અથવા બીજગણિતીય પદાવલ

Chapter Thirteen ઘાત અને ઘાતાંક

Chapter Fourteen સંમિતિ

Chapter Fifteen ધન આકારોની ઓળખ જવાબો

TOPSCORER RECOMMENDED COURSES

0 Students
ગણિત
ધોરણ - ૭
Gujarat Secondary Education Board
  • ₹ 200
94 Videos
50 Tests
0 Students
વિજ્ઞાન
ધોરણ - ૭
Gujarat Secondary Education Board
  • ₹ 200
65 Videos
44 Tests
25 Students
  • ₹ 400
155 Videos
55 Tests
0 Students
સામાજિક વિજ્ઞાન
ધોરણ - ૭
Gujarat Secondary Education Board
  • ₹ 200
142 Videos
90 Tests
28 Students
સામાજિક વિજ્ઞાન - સેમ ૨
ધોરણ - ૭
Gujarat Secondary Education Board
  • ₹ 300
97 Videos
52 Tests

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

thakar janak bhai bhaskar 1 year ago

good
Back to top