FEEDBACK
Topscorer Logo

સામાજિક વિજ્ઞાન - સેમ ૨ ( Grade 6 ) 0 Students

  • 98 Videos
  • 43 Tests
Review

About The Course

TOPScorer નાં ધો-6 નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-6 નો સામાજિક વિજ્ઞાન વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.

Chapter One ઈતિહાસ જાણવાના સ્ત્રોત

Chapter Two ચાલો, નકશો સમજીએ

Chapter Four માનવજીવનની શરૂઆત

Chapter Five આપણું ઘર પૃથ્વી

Chapter Six સ્થાયી જીવનની શરૂઆત

Chapter Seven ગુજરાત : સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ

Chapter Eight વિવિધતામાં એકતા

Chapter Nine પ્રાચીન નગરો

Chapter Ten પ્રાચીન સમાજજીવન

  • 8 Video
  • 2 Tests

Chapter Eleven ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો

  • 10 Video
  • 5 Tests

Chapter Twelve મહાજનપદ સમયની શાસન વ્યવસ્થા

  • 6 Video
  • 3 Tests

Chapter Thirteen સ્થાનિક સરકાર (ગ્રામીણ)

  • 9 Video
  • 4 Tests

Chapter Fourteen ગુજરાત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન

  • 10 Video
  • 6 Tests

Chapter Fifteen સ્થાનિક સરકાર (શહેર)

  • 5 Video
  • 2 Tests

Chapter Sixteen શાંતિ અને અહિંસાનો સંગમ

  • 11 Video
  • 3 Tests

Chapter Seventeen આપણે ગુજરાતી

  • 7 Video
  • 3 Tests

Chapter Eighteen સમ્રાટ અશોક

  • 7 Video
  • 3 Tests

Chapter Nineteen આપત્તિ અને વ્યવસ્થાપન

  • 8 Video
  • 3 Tests

Chapter Twenty હક અને ફરજ (સિક્કાની બંને બાજુ)

  • 4 Video
  • 2 Tests

Chapter Twenty One ગુપ્ત સામ્રાજ્ય

  • 6 Video
  • 4 Tests

Chapter Twenty Two ખંડ પરિચય : અજાયબ ખંડ એન્ટાર્ક્ટિકા અને ઑસ્ટ્રેલિયા

  • 7 Video
  • 3 Tests

TOPSCORER RECOMMENDED COURSES

0 Students
ગણિત
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 200
103 Videos
60 Tests
0 Students
ગણિત - સેમ ૨
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 300
122 Videos
47 Tests
0 Students
વિજ્ઞાન
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 200
48 Videos
41 Tests
0 Students
  • ₹ 350
109 Videos
39 Tests
0 Students
સામાજિક વિજ્ઞાન
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 200
159 Videos
75 Tests

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

No reviews available. Be the first one to write the review.
Back to top