FEEDBACK
Topscorer Logo
  • Tollfree : 1800-266-6676
  • 0

સામાજિક વિજ્ઞાન - સેમ ૧ ( Grade 6 ) 11 Students

  • 61 Videos
  • 32 Tests
Review

About The Course

TOPScorer નાં ધો-6 નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-6 નો સામાજિક વિજ્ઞાન વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.

Chapter One ઈતિહાસ જાણવાના સ્ત્રોત

  • 4 Video
  • 2 Tests

Chapter Two ચાલો, નકશો સમજીએ

  • 5 Video
  • 5 Tests

Chapter Three નાગરિકતા

  • 11 Video
  • 4 Tests

Chapter Four માનવજીવનની શરૂઆત

  • 11 Video
  • 3 Tests

Chapter Five આપણું ઘર પૃથ્વી

  • 7 Video
  • 3 Tests

Chapter Six સ્થાયી જીવનની શરૂઆત

  • 9 Video
  • 3 Tests

Chapter Seven ગુજરાત : સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ

  • 5 Video
  • 4 Tests

Chapter Eight વિવિધતામાં એકતા

  • 6 Video
  • 3 Tests

Chapter Nine પ્રાચીન નગરો

  • 3 Video
  • 5 Tests

TOPSCORER RECOMMENDED COURSES

11 Students
ગણિત - સેમ ૧
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 300
31 Videos
40 Tests
17 Students
ગણિત - સેમ ૨
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 300
50 Videos
47 Tests
17 Students
  • ₹ 350
53 Videos
34 Tests
22 Students
  • ₹ 350
61 Videos
39 Tests
19 Students
સામાજિક વિજ્ઞાન - સેમ ૨
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 250
98 Videos
43 Tests

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

No reviews available. Be the first one to write the review.
Back to top