FEEDBACK
Topscorer Logo
Tollfree : 1800-266-6676

વિજ્ઞાન ( Grade 6 ) 0 Students

  • 74 Videos
  • 56 Tests
Review

About The Course

TOPScorer નાં ધો-6 નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-6 નો વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.

Chapter One ખોરાક : ક્યાંથી મળે છે ?

  • 5 Video
  • 3 Tests

Chapter Two આહારના ઘટકો

  • 5 Video
  • 4 Tests

Chapter Three રેસાથી કાપડ સુધી

  • 7 Video
  • 5 Tests

Chapter Four વસ્તુઓનાં જૂથ બનાવવાં

  • 2 Video
  • 2 Tests

Chapter Five પદાર્થોનું અલગીકરણ

  • 3 Video
  • 5 Tests

Chapter Six આપણી આસપાસ થતાં ફેરફારો

  • 3 Video
  • 5 Tests

Chapter Seven વનસ્પતિની જાણકારી મેળવીએ

  • 6 Video
  • 5 Tests

Chapter Eight શરીરનું હલનચલન

  • 3 Video
  • 5 Tests

Chapter Nine સજીવો અને તેમની આસપાસ

  • 5 Video
  • 4 Tests

Chapter Ten ગતિ તેમજ અંતરનું માપન

  • 9 Video
  • 3 Tests

Chapter Eleven પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

Chapter Twelve વિદ્યુત તથા પરિપથ

  • 6 Video
  • 3 Tests

Chapter Thirteen ચુંબક સાથે ગમ્મત

Chapter Fourteen પાણી

  • 9 Video
  • 5 Tests

Chapter Fifteen આપણી આસપાસની હવા

  • 5 Video
  • 4 Tests

Chapter Sixteen કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

  • 6 Video
  • 3 Tests

TOPSCORER RECOMMENDED COURSES

0 Students
ગણિત
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 200
100 Videos
25 Tests
0 Students
ગણિત - સેમ ૨
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 300
150 Videos
47 Tests
0 Students
  • ₹ 350
135 Videos
39 Tests
0 Students
સામાજિક વિજ્ઞાન
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 200
159 Videos
75 Tests
0 Students
સામાજિક વિજ્ઞાન - સેમ ૨
ધોરણ - ૬
Gujarat Secondary Education Board
  • ₹ 250
98 Videos
43 Tests

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

No reviews available. Be the first one to write the review.
Back to top