FEEDBACK
Topscorer Logo

કૂજન - સેમ ૨ ( Grade 2 ) 10 Students

  • 27 Videos
  • 8 Notes
Review

About The Course

TOPScorer નાં ધો-2 નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-2 નો ગણિત વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે.

Chapter One હાથીની સવારી

  • 5 Video
  • 1 Notes

Chapter Two અમને ગમે

  • 2 Video
  • 1 Notes

Chapter Four મમ્મી સાથે દુકાનમાં

  • 3 Video
  • 1 Notes

Chapter Five અજબ-ગજબ

  • 4 Video
  • 1 Notes

Chapter Six આવો ઘર ઘર રમીએ

  • 4 Video
  • 1 Notes

Chapter Seven દરિયાકાંઠે

  • 3 Video
  • 1 Notes

Chapter Eight આસપાસ

  • 3 Video
  • 1 Notes

TOPSCORER RECOMMENDED COURSES

8 Students
કૂજન - સેમ ૧
ધોરણ - ૨
Gujarat Secondary Education Board
  • ₹ 300
22 Videos
7 Notes
8 Students
કલ્લોલ - સેમ ૧
ધોરણ - ૨
Gujarat Secondary Education Board
  • ₹ 300
9 Videos
9 Notes
834 Students
કલ્લોલ - સેમ ૨
ધોરણ - ૨
Gujarat Secondary Education Board
  • ₹ 300
10 Videos
10 Notes

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

No reviews available. Be the first one to write the review.
Back to top