FEEDBACK
Topscorer Logo
Tollfree : 1800-266-6676

Standard Combo ( Grade 1 ) 0 Students

  • 23 Videos
Review

About The Course

TOPScorer નાં ધો-1નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-1નો ગુજરાતી વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે.દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે.

Chapter One શાળા તત્પરતા : 1

  • 1 Video

Chapter Two શાળા તત્પરતા : 2

  • 1 Video

Chapter Three અજબ જેવી વાત છે

  • 1 Video

Chapter Four આવ રે વરસાદ

  • 1 Video

Chapter Six મજા પડે, મજા પડે

  • 1 Video

Chapter Seven ચપટી વાગી

  • 1 Video

Chapter Eight હું તો મોટો થઈશ !

  • 1 Video

Chapter Nine પોપટે ખાધી પાકી કેરી

  • 1 Video

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

Parmar Kamlesh 5 months ago

hi
Back to top