FEEDBACK
Topscorer Logo

ગણિત ( Grade 10 ) 50 Students

  • 87 Videos
  • 16 Notes
  • 139 Tests
Review

About The Course

TOPScorer નાં ધો-10નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-10નો ગણિત વિષય સમાવિષ્ટ છે. જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.

Chapter One યુકિલડની ભાગવિધિ અને વાસ્તવિક સંખ્યાઓ

  • 8 Video
  • 1 Notes
  • 4 Tests

Chapter Two બહુપદીઓ

  • 5 Video
  • 1 Notes
  • 12 Tests

Chapter Three દ્વિચલ સુરેખ સમીકરણ - યુગ્મ

  • 6 Video
  • 1 Notes
  • 10 Tests

Chapter Four દ્વિઘાત સમીકરણ

  • 8 Video
  • 1 Notes
  • 12 Tests

Chapter Five સમાંતર શ્રેણી

  • 4 Video
  • 1 Notes
  • 13 Tests

Chapter Six ત્રિકોણની સમરૂપતા

  • 8 Video
  • 1 Notes
  • 18 Tests

Chapter Seven સમરૂપતા અને પાયથાગોરસ પ્રમેય

  • 4 Video
  • 1 Notes
  • 9 Tests

Chapter Eight યામભૂમિતિ

  • 5 Video
  • 1 Notes
  • 5 Tests

Chapter Nine ત્રિકોણમિતિ

  • 8 Video
  • 1 Notes
  • 10 Tests

Chapter Ten અંતર અને ઊંચાઈ

  • 4 Video
  • 1 Notes
  • 5 Tests

Chapter Eleven વર્તુળ

  • 4 Video
  • 1 Notes
  • 8 Tests

Chapter Thirteen વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ

  • 4 Video
  • 1 Notes
  • 5 Tests

Chapter Fourteen પૃષ્ઠફળ અને ઘનફળ

  • 6 Video
  • 1 Notes
  • 13 Tests

Chapter Fifteen આંકડાશાસ્ત્ર

  • 6 Video
  • 1 Notes
  • 11 Tests

Chapter Sixteen સંભાવના

  • 3 Video
  • 1 Notes
  • 4 Tests

TOPSCORER RECOMMENDED COURSES

55 Students
વિજ્ઞાન
ધોરણ - ૧૦
Gujarat Secondary Education Board
  • ₹ 1100
185 Videos
18 Notes
221 Tests
45 Students
સામાજિક વિજ્ઞાન
ધોરણ - ૧૦
Gujarat Secondary Education Board
  • ₹ 950
257 Videos
22 Notes
170 Tests

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

No reviews available. Be the first one to write the review.
Back to top