FEEDBACK
Topscorer Logo

સામાજિક વિજ્ઞાન ( Grade 9 ) 30 Students

  • 184 Videos
  • 30 Tests
Review

About The Course

TOPScorer નાં ધો-9 નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-9 નો સામાજિક વિજ્ઞાન વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.

Chapter One ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

  • 9 Video
  • 1 Tests

Chapter Two પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ

  • 7 Video
  • 1 Tests

Chapter Three નૂતન વિશ્વ તરફ પ્રયાણ

  • 7 Video
  • 1 Tests

Chapter Four ભારતની રાષ્ટ્રીય ચળવળો

  • 19 Video
  • 1 Tests

Chapter Five ભારત : આઝાદી તરફ પ્રયાણ

  • 18 Video
  • 2 Tests

Chapter Six 1945 પછીનું વિશ્વ

  • 13 Video
  • 2 Tests

Chapter Seven સ્વાતંત્ર્યોત્તર ભારત

  • 8 Video
  • 2 Tests

Chapter Eight ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

  • 7 Video
  • 2 Tests

Chapter Nine મૂળભૂત હકો , મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો

  • 5 Video
  • 1 Tests

Chapter Ten સરકારનાં અંગો

  • 16 Video
  • 2 Tests

Chapter Eleven ભારતનું ન્યાયતંત્ર

  • 11 Video
  • 1 Tests

Chapter Twelve ભારતીય લોકશાહી

  • 10 Video
  • 1 Tests

Chapter Thirteen ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ - I

  • 4 Video
  • 1 Tests

Chapter Fourteen ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ - II

  • 9 Video
  • 2 Tests

Chapter Fifteen જળ-પરિવાહ

  • 9 Video
  • 2 Tests

Chapter Sixteen આબોહવા

  • 6 Video
  • 2 Tests

Chapter Seventeen કુદરતી વનસ્પતિ

  • 7 Video
  • 2 Tests

Chapter Eighteen વન્યજીવન

  • 8 Video
  • 1 Tests

Chapter Nineteen ભારત : લોકજીવન

  • 5 Video
  • 2 Tests

Chapter Twenty આપત્તિ - વ્યવસ્થાપન

  • 6 Video
  • 1 Tests

TOPSCORER RECOMMENDED COURSES

0 Students
ગણિત
ધોરણ - ૯
Gujarat Secondary Education Board
  • ₹ 250
64 Videos
22 Tests
49 Students
ગણિત - સેમ ૨
ધોરણ - ૯
Gujarat Secondary Education Board
  • ₹ 400
124 Videos
27 Tests
0 Students
વિજ્ઞાન
ધોરણ - ૯
Gujarat Secondary Education Board
  • ₹ 300
69 Videos
52 Tests
52 Students
  • ₹ 450
152 Videos
46 Tests

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

pankaj dumadiya 2 months ago

superb

Dipak vanzara 1 year ago

hui
Back to top