FEEDBACK
Topscorer Logo

વિજ્ઞાન અને ટેક્નોલોજી - સેમ ૨ ( Grade 9 ) 46 Students

  • 83 Videos
  • 9 Notes
  • 46 Tests
Review

About The Course

TOPScorer નાં ધો-9 નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-9 નો વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.

Chapter One કાર્ય, ઊર્જા અને પાવર

  • 8 Video
  • 1 Notes
  • 6 Tests

Chapter Two તરંગ અને ધ્વનિ

  • 12 Video
  • 1 Notes
  • 6 Tests

Chapter Three તત્ત્વોનું આવર્તનીય વર્ગીકરણ

  • 12 Video
  • 1 Notes
  • 5 Tests

Chapter Four રાસાયણિક બંધન

  • 10 Video
  • 1 Notes
  • 4 Tests

Chapter Five રાસાયણિક પ્રક્રિયાઓ

  • 8 Video
  • 1 Notes
  • 4 Tests

Chapter Six સજીવોમાં વિવિધતા - 1 (વનસ્પતિઓનું વર્ગીકરણ)

  • 8 Video
  • 1 Notes
  • 5 Tests

Chapter Seven સજીવોમાં વિવિધતા - 2(પ્રાણીઓનું વર્ગીકરણ)

  • 11 Video
  • 1 Notes
  • 5 Tests

Chapter Eight આપણી નૈસર્ગિક સંપત્તિ

  • 10 Video
  • 1 Notes
  • 5 Tests

Chapter Nine અન્નસ્રોત

  • 4 Video
  • 1 Notes
  • 6 Tests

TOPSCORER RECOMMENDED COURSES

25 Students
ગણિત - સેમ ૧
ધોરણ - ૯
Gujarat Secondary Education Board
  • ₹ 400
72 Videos
9 Notes
45 Tests
42 Students
ગણિત - સેમ ૨
ધોરણ - ૯
Gujarat Secondary Education Board
  • ₹ 400
60 Videos
9 Notes
27 Tests
28 Students
  • ₹ 450
73 Videos
9 Notes
49 Tests
28 Students
સામાજિક વિજ્ઞાન
ધોરણ - ૯
Gujarat Secondary Education Board
  • ₹ 600
184 Videos
20 Notes
30 Tests

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

Nitanshu Savaliya 11 months ago

contents are useful buy somehow i am not able to login during evening and day time which leads to wastage of time and money.

entertainment Chanel 1 year ago

good
Back to top