FEEDBACK
Topscorer Logo

સામાજિક વિજ્ઞાન ( Grade 8 ) 0 Students

  • 206 Videos
  • 90 Tests
Review

About The Course

TOPScorer નાં ધો-8 નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-8 નો સામાજિક વિજ્ઞાન વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.

Chapter One ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન

  • 10 Video
  • 4 Tests

Chapter Two આપણી આસપાસ શું?

  • 3 Video
  • 3 Tests

Chapter Three ભારતનું બંધારણ

  • 10 Video
  • 4 Tests

Chapter Four વેપારી શાસકો કેવી રીતે બન્યા?

  • 5 Video
  • 2 Tests

Chapter Five પ્રાકૃતિક પ્રકોપો

  • 4 Video
  • 3 Tests

Chapter Six અંગ્રેજ શાસનની ભારત પર અસર

  • 11 Video
  • 3 Tests

Chapter Seven આબોહવાકીય ફેરફાર

  • 9 Video
  • 5 Tests

Chapter Eight લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા

  • 5 Video
  • 3 Tests

Chapter Nine ઈ.સ. 1857નો સ્વતંત્ર્ય સંગ્રામ

  • 8 Video
  • 6 Tests

Chapter Ten ધાર્મિક-સામાજિક જાગૃતિ

  • 10 Video
  • 3 Tests

Chapter Eleven પર્યાવરણીય પ્રદૂષણ

  • 7 Video
  • 2 Tests

Chapter Twelve ભારતમાં રાષ્ટ્રવાદ

  • 12 Video
  • 7 Tests

Chapter Thirteen સર્વોચ્ચ અદાલત

  • 6 Video
  • 2 Tests

Chapter Fourteen ભારતના ક્રાન્તિવીરો

  • 11 Video
  • 4 Tests

Chapter Fifteen માનવ સંસાધન

  • 12 Video
  • 4 Tests

Chapter Sixteen મહાત્માના માર્ગ પર - 1

  • 15 Video
  • 4 Tests

Chapter Seventeen ભારતની સમસ્યાઓ અને ઉપાય

  • 9 Video
  • 4 Tests

Chapter Eighteen આપણી અર્થવ્યવસ્થા

  • 8 Video
  • 4 Tests

Chapter Nineteen મહાત્માના માર્ગ પર - 2

  • 10 Video
  • 3 Tests

Chapter Twenty સંયુકત રાષ્ટ્રો (યુ.એન.)

  • 9 Video
  • 5 Tests

Chapter Twenty One આઝાદી અને ત્યાર પછી...

  • 12 Video
  • 3 Tests

Chapter Twenty Two સ્વતંત્ર ભારત

  • 6 Video
  • 3 Tests

Chapter Twenty Three ખંડ પરિચય : આફ્રિકા અને એશિયા

  • 14 Video
  • 9 Tests

TOPSCORER RECOMMENDED COURSES

0 Students
ગણિત
ધોરણ - ૮
Gujarat Secondary Education Board
  • ₹ 250
30 Videos
7 Tests
29 Students
ગણિત - સેમ ૨
ધોરણ - ૮
Gujarat Secondary Education Board
  • ₹ 300
69 Videos
57 Tests
0 Students
વિજ્ઞાન
ધોરણ - ૮
Gujarat Secondary Education Board
  • ₹ 300
48 Videos
28 Tests
36 Students
  • ₹ 400
115 Videos
71 Tests
34 Students
સામાજિક વિજ્ઞાન - સેમ ૨
ધોરણ - ૮
Gujarat Secondary Education Board
  • ₹ 300
141 Videos
57 Tests

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

No reviews available. Be the first one to write the review.
Back to top