FEEDBACK
Topscorer Logo

વિજ્ઞાન અને ટેક્નોલોજી - સેમ ૨ ( Grade 8 ) 36 Students

  • 120 Videos
  • 48 Tests
Review

About The Course

TOPScorer નાં ધો-8 નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-8 નો વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.

Chapter One પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

  • 11 Video

Chapter Two સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ

  • 8 Video

Chapter Three સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક

  • 7 Video

Chapter Four પદાર્થો : ધાતુ અને અધાતુ

  • 4 Video

Chapter Five કોલસો અને પેટ્રોલિયમ

  • 5 Video

Chapter Eleven બળ અને દબાણ

  • 11 Video

TOPSCORER RECOMMENDED COURSES

0 Students
ગણિત
ધોરણ - ૮
Gujarat Secondary Education Board
  • ₹ 250
52 Videos
10 Tests
29 Students
ગણિત - સેમ ૨
ધોરણ - ૮
Gujarat Secondary Education Board
  • ₹ 300
91 Videos
53 Tests
0 Students
વિજ્ઞાન
ધોરણ - ૮
Gujarat Secondary Education Board
  • ₹ 300
53 Videos
33 Tests
0 Students
સામાજિક વિજ્ઞાન
ધોરણ - ૮
Gujarat Secondary Education Board
  • ₹ 250
206 Videos
90 Tests
34 Students
સામાજિક વિજ્ઞાન - સેમ ૨
ધોરણ - ૮
Gujarat Secondary Education Board
  • ₹ 300
141 Videos
57 Tests

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

No reviews available. Be the first one to write the review.
Back to top