FEEDBACK
Topscorer Logo

Standard Combo ( Grade 8 ) 0 Students

  • 477 Videos
  • 185 Tests
Review

About The Course

TOPScorer નાં ધો-8 નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-8 ના ગુજરાતી,ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલૉજી, સામાજિક વિજ્ઞાન અને English વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે.પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.

Chapter One સંમેય સંખ્યાઓ

  • 5 Video
  • 2 Tests

Chapter Two એક ચલ સુરેખ સમીકરણ

  • 8 Video
  • 2 Tests

Chapter Three ચતુષ્કોણની સમજ

  • 6 Video
  • 1 Tests

Chapter Four પ્રાયોગિક ભૂમિતિ

  • 4 Video

Chapter Five માહિતીનું નિયમન

  • 7 Video
  • 2 Tests

Chapter Six વર્ગ અને વર્ગમૂળ

  • 8 Video
  • 2 Tests

Chapter Seven ઘન અને ઘનમૂળ

  • 4 Video
  • 1 Tests

Chapter Eight રાશિઓની તુલના

  • 10 Video

Chapter Nine બૈજિક પદાવલિઓ અને નિત્યસમ

Chapter Ten ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ

Chapter Eleven માપન

Chapter Twelve ઘાત અને ઘાતાંક

Chapter Thirteen સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ

Chapter Fourteen અવયવીકરણ

Chapter Fifteen આલેખનો પરિચય

Chapter Sixteen સંખ્યા સાથે રમત

TESTIMONIAL

WHAT PARENTS / STUDENTS SAY

Reviews

Falguni Makwana 4 days ago

hii

Malay Patel 16 days ago

hiii

Bhavsar Neev Amitbhai Amitbhai 25 days ago

hii

Fenil Dudhat 1 month ago

nice

rita jyani 1 month ago

hi
Back to top